આજ રોજ તારીખ ૨૫/૦૬/૨૦૨૨ના રોજ રાઘવા પ્રાથમિક શાળા વાવ ખાતે રાઘવા ફળિયા પ્રાથમિક અને વેણ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામનો સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

  



આજ રોજ તારીખ ૨૫/૦૬/૨૦૨૨ના રોજ રાઘવા પ્રાથમિક શાળા વાવ ખાતે  રાઘવા  ફળિયા પ્રાથમિક અને વેણ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામનો સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. 

ખેરગામ તાલુકાનાં માનનીય મામલતદાર શ્રી જે.કે.સોલંકી સાહેબ, ગ્રામપંચાયત સભ્ય શ્રી જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી, પૂર્વેશભાઈ ખાંડાવાલા, સી.આર.સી. વૈશાલીબેન સોલંકી એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્યો,ગામના આગેવાન પંકજભાઈ  પટેલ ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો અને બાળકો હાજર રહી પ્રસંગને દિપાવ્યો હતો.







Post a Comment

0 Comments